ઉલ્ટા વડા પાવ – નાસિકની ફેમસ સ્ટ્રીટ ફૂડ, ચટપટું અને મસાલેદાર Ulta Vada Pav Recipe | Nasik Street Food

Ulta Vada Pav Recipe

જ્યારે સ્ટ્રીટ ફૂડની મજા ઘરે લઇ આવવી હોય અને મસાલેદાર, ક્રંચી અને ચટપટું નાસ્તો ખાવાનું મન થાય, ત્યારે ઉલ્ટા વડા પાવ એકદમ પરફેક્ટ વિકલ્પ છે. ખાસ નાસિક સ્ટાઇલ વડા પાવમાં બહારથી ક્રિસ્પી વડા, અંદર મસાલેદાર મિશ્રણ અને ગરમાગરમ પાવનો કોમ્બો સ્ટ્રીટ ફૂડ લવર્સ માટે ફેવરિટ બની જાય છે. આ રેસીપીમાં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ … Read more