સુરતના સેવણી ગામનું પ્રખ્યાત કાજુ લસણનું શાક – એકવાર ખાશો તો સ્વાદ ભૂલાશે નહીં Sevni Famous Kaju Lasan Nu Shaak Recipe | Surat Special Gujarati

Sevni Famous Kaju Lasan Nu Shaak Recipe

સુરત પાસે આવેલ સેવણી ગામનું કાજુ લસણનું શાક આજે આખા ગુજરાતમાં ફેમસ બની ગયું છે. આ શાકનો સ્વાદ એવો ચટાકેદાર અને દેશી હોય છે કે દૂર દૂરથી લોકો ખાસ આ શાક ખાવા માટે આવે છે. કાજુની શાહી મજા અને લસણનો તીખો ઝાટકો મળીને જે ગ્રેવી બને છે એ ભાખરી કે રોટલી સાથે એકદમ પરફેક્ટ લાગે … Read more