મસાલા પાવ – મુંબઈ સ્ટાઇલ સ્ટ્રીટ ફૂડ, ચટપટું અને મસાલેદાર Mumbai-Style Spicy Masala Pav Recipe | Gujarati Masala Pav
જ્યારે સ્ટ્રીટ ફૂડની મજા ઘરે લેવી હોય અને મસાલેદાર, ચટપટું નાસ્તો ખાવાનું મન હોય, ત્યારે મસાલા પાવ એકદમ પરફેક્ટ વિકલ્પ છે. ગરમાગરમ પાવ, ચટણી, મસાલા અને ક્રંચી સેવનું કોમ્બિનેશન ઘરે પણ સ્ટ્રીટ-સ્ટાઇલ ટેસ્ટ આપે છે. ખાસ કરીને બાળકો, વડીલો અને સ્ટ્રીટ ફૂડ લવર્સ માટે આ પાવ ફેવરિટ બની જાય છે. આ રેસીપીમાં અમે તમને સ્ટેપ … Read more