સુકી બટાકાની ભાજી – ફરાળી ટેસ્ટનો રાજા, એકવાર ખાશો તો વારંવાર બનાવશો Suki Bataka Bhaji Recipe | Farali Bateta Sukhi Bhaji Gujarati
ઉપવાસમાં કે ફરાળમાં જ્યારે કંઈક ચટાકેદાર, ઝટપટ અને પેટ ભરાય એવું બનાવવું હોય ત્યારે સુકી બટાકાની ભાજી સૌથી બેસ્ટ વિકલ્પ છે. બટાકા, મસાલાનો હળવો તડકો, શેકેલા જીરાની સુગંધ અને લીંબુનો ખાટો ટચ આ ભાજીને એકદમ ટેસ્ટનો રાજા બનાવી દે છે. ખાસ કરીને સાબુદાણા ખીચડી, રાજગરા પુરી અથવા દહીં સાથે આ ભાજી ખાશો તો ફરાળનું ભોજન … Read more