રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાલક પનીર – ક્રિમી, મસાલેદાર અને ઘરે બનાવવું સરળ Restaurant Style Palak Paneer Recipe | Gujarati Palak Paneer

Restaurant Style Palak Paneer Recipe

જ્યારે પણ તમે ડિનર માટે હોટલ/રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલેદાર પાલક પનીર બનાવવાની ઈચ્છા રાખો, ત્યારે ઘરના કિચનમાં સરળ રીતથી પણ એકદમ ક્રિમી અને ટેસ્ટી પાલક પનીર બનાવી શકાય છે. તાજા પાલક, મસાલા અને પનીરનું પરફેક્ટ કોમ્બિનેશન હોટલ જેવો સ્વાદ આપે છે. રોટલી, નાન કે ભાત સાથે સર્વ કરો તો ભોજનનો સ્વાદ બેસ્ટ લાગે છે. આ રેસીપીમાં … Read more