મેથી મટર મલાઈ સબ્ઝી – ક્રિમી, મસાલેદાર અને સ્વાદિષ્ટ Methi Matar Malai Sabzi Recipe | Gujarati Methi Matar Malai
જ્યારે તમને હળવું પણ સ્વાદિષ્ટ અને મસાલેદાર શાક ખાવાનું મન થાય, ત્યારે મેેથી મટર મલાઈ સબ્ઝી એકદમ પરફેક્ટ વિકલ્પ છે. તાજા મેથીના પાન અને મટર સાથે ક્રીમી મલાઈનો કોમ્બિનેશન શાકને ચટપટું અને મોઢામાં ઓગળતું બનાવે છે. રોટલી, નાન કે ભાત સાથે પીરસો તો ભોજનનો સ્વાદ બેસ્ટ લાગે છે. આ રેસીપીમાં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ, … Read more