સ્ટ્રીટ સ્ટાઇલ વેજ ફેન્કી – ચટપટું, ક્રંચી અને ઘરે બનાવવું સરળ Street Style Veg Frankie Recipe | Gujarati Veg Frankie
જ્યારે સ્ટ્રીટ ફૂડની મજા ઘરે લાવવી હોય, ત્યારે વેજ ફેન્કી એકદમ પરફેક્ટ વિકલ્પ છે. ક્રિસ્પી રોટલી, મસાલેદાર શાક અને ચટપટી ચટણી સાથે ભરેલી ફેન્કી બાળકો, વડીલો અને સ્ટ્રીટ ફૂડ લવર્સ માટે ફેવરિટ બની જાય છે. આ રેસીપીમાં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ, ઘરેજ સ્ટ્રીટ-સ્ટાઇલ વેજ ફેન્કી બનાવવાની પરફેક્ટ રીત બતાવી રહ્યા છીએ. વેજ ફેન્કી શા … Read more