ગાજરનો હલવો રેસિપી – શિયાળાની ખાસ મીઠાઈ જે મોઢામાં ઓગળી જાય Gajar Halwa Recipe | Gujarati Gajar No Halvo

Gajar Halwa Recipe

શિયાળાની ઠંડીમાં ગરમાગરમ ગાજરનો હલવો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. ઘરમાં હલવો બનતો હોય ત્યારે ઘી અને એલચીની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય અને બધાને રસોડામાં ખેંચી લાવે. ગાજરનો હલવો માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ દૂધ, ડ્રાયફ્રૂટ અને ગાજરથી બને એટલે પૌષ્ટિક પણ બને છે. જો સાચી રીતથી બનાવશો તો હલવો એકદમ દાણેદાર, … Read more

ઠંડી માટે ગરમાગરમ ગેસ પર સ્વાદિષ્ટ વલસાડનું ફેમસ ઉંબાડિયું | Matla Ubadiyu Recipe | Valsad Ubadiyu

Matla Ubadiyu Recipe

શિયાળાની ઠંડીમાં દક્ષિણ ગુજરાત, ખાસ કરીને વલસાડ તરફ ઉંબાડિયું એટલે શિયાળાનો રાજા. માટલામાં કે ખાડામાં બનાવાતું ઉંબાડિયું ખૂબ જ પ્રખ્યાત છે, પરંતુ આજે અમે તમને ગેસ પર ઘરેજ, એ જ ચટાકેદાર સ્વાદ અને સુગંધ સાથે વલસાડ સ્ટાઈલ ઉંબાડિયું બનાવવાની સરળ રીત બતાવી રહ્યા છીએ. વિવિધ શાકભાજી, મસાલાનો ભરપૂર ઉપયોગ અને ધીમી આંચે રાંધવાની ટેકનિક આ … Read more

ગોળ કે ખાંડ ઉમેર્યા વગર બાળકોને ભાવે એવા ખજૂર બિસ્કિટ બનાવાની રીત | Khajoor Biscuit Banavani Rit | Healthy Date Biscuit Recipe

Healthy Date Biscuit Recipe

આજના સમયમાં બાળકો માટે હેલ્થી અને ટિફિન માટે યોગ્ય નાસ્તો શોધવો માતા-પિતાઓ માટે મોટો પડકાર બની ગયો છે. બજારના બિસ્કિટમાં ખાંડ, પ્રિઝર્વેટિવ અને રિફાઈન્ડ મૈદો વધારે હોય છે. તેથી આજે અમે તમને એકદમ હેલ્થી, ગોળ કે ખાંડ વગર, માત્ર ખજૂરની કુદરતી મીઠાશથી બનતા એવા બિસ્કિટ બનાવવાની સરળ રીત બતાવી રહ્યા છીએ, જે બાળકોને ખૂબ જ … Read more

કુરકુરી ક્રિસ્પી પાપડ જેવી સીંગની ચીક્કી | Sing Ni Chikki | Peanut Chikki Recipe

Peanut Chikki Recipe

શિયાળાની ઋતુ આવે એટલે ગુજરાતના ઘરમાં ચીક્કીની ખુશ્બુ ફેલાઈ જાય છે. ખાસ કરીને પાતળી, કુરકુરી અને પાપડ જેવી તૂટતી સીંગની ચીક્કી તો સૌની ફેવરિટ હોય છે. બજારમાં જેવી ચીક્કી મળે છે એવી જ જો ઘરેજ બનાવવી હોય તો યોગ્ય ચાસ, યોગ્ય તાપ અને સાચી ટેકનિક ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને એકદમ પાતળી, ક્રિસ્પી … Read more

લગ્ન-પ્રસંગ જેવા દાળ-ભાત એટલા સ્વાદિષ્ટ કે બધા કહેશે “તમારા જેવા દાળ ભાતનો સ્વાદ કોઈ ઘરે ના મળે!” Traditional Dal Bhat Recipe

Dal Bhat

લગ્ન પ્રસંગે જમવા બેસીએ ત્યારે બીજી બધી વાનગીઓ એક બાજુ અને ગરમાગરમ દાળ-ભાત એક બાજુ! પ્રસંગમાં બનતી દાળનો સ્વાદ અને સુગંધ કાંઈક અલગ જ હોય છે, જે આપણે ઘરે ગમે તેટલા પ્રયત્નો કરીએ તો પણ ઘણીવાર નથી આવતી. આજે હું, ક્રિશા, તમારી સાથે લગ્ન-પ્રસંગમાં રસોઈયા બનાવે તેવા ચટાકેદાર દાળ-ભાત બનાવવાની એવી સિક્રેટ રીત અને ટિપ્સ … Read more

Uttarayan Special Mamra na Ladu: ફક્ત ૩ વસ્તુથી બનાવો બાળકોના પ્રિય મમરાના લાડુ

Uttarayan Special Mamra na Ladu

ઉત્તરાયણ એટલે પતંગ અને ચીક્કીનો તહેવાર! આ દિવસે દરેક ગુજરાતી ઘરમાં કંઈક ને કંઈક મીઠું બનતું જ હોય છે. જોકે, ચીક્કી બનાવવામાં થોડો સમય લાગે છે, ત્યારે બાળકો માટે ઝટપટ બની જાય અને તેમને ભાવે એવા લાડુ હોય તો કેવું? આજે હું, ક્રિશા, તમારી સાથે એવી જ એક સરળ અને સ્વાદિષ્ટ રેસીપી શેર કરીશ: માત્ર … Read more

Uttarayan special Undhiyu: દુકાનમાં મળે કે રસોઈયા બનાવે એવું ચટાકેદાર ઊંધિયું ઘરે બનાવવાની પરફેક્ટ રીત

Uttarayan special Undhiyu

જ્યારે પણ કોઈ મોટા પ્રસંગ કે લગ્ન હોય, ત્યારે મેનૂમાં ‘ઊંધિયું’ અચૂક હોય છે. રસોઈયા જે ઊંધિયું બનાવે છે તેનો સ્વાદ અને રંગ આપણે ઘરે બનાવેલા ઊંધિયા કરતા થોડો અલગ અને વધુ ચટાકેદાર હોય છે. ઘણાને પ્રશ્ન થાય છે કે રસોઈયા એવું તે શું નાખતા હશે? આજે હું, ક્રિશા, તમારી સાથે રસોઈયા (Halwai) સ્ટાઈલ ઊંધિયું … Read more

Uttarayan Special Chikki: મકર સંક્રાંતિ સ્પેશિયલ: ઘરે બનાવો કુરકુરી તલ અને સીંગની ચીક્કી – ગોળના પાયાની સાચી રીત

Uttarayan Special Chikki: ઉત્તરાયણ (Makar Sankranti) નજીક આવી રહી છે અને ગુજરાતના આકાશમાં પતંગોની સાથે સાથે ઘરોમાં ચીક્કીની સુગંધ પણ મહેકવા લાગી છે. બજારમાં તો અનેક પ્રકારની ચીક્કી મળે છે, પણ ઘરે બનાવેલી શુદ્ધ અને કુરકુરી ચીક્કીની વાત જ કંઈક અલગ છે. ઘણીવાર બહેનોને ફરિયાદ હોય છે કે ચીક્કી કાં તો પોચી રહી જાય છે … Read more