બસ આ ટ્રિક સાથે પંજાબી ઢાબા જેવું પનીરનું શાક હવે ઘરે બનશે Punjabi Dhaba Style Paneer Masala Recipe
પંજાબી ઢાબા પર જ્યારે આપણે જઈએ ત્યારે ત્યાંના પનીરના શાકની ગ્રેવી, તેની સુગંધ અને લાલ ચટાકેદાર તેલ (તરી) જોઈને જ ભૂખ વધી જાય છે. ઘરે આપણે પનીરનું શાક બનાવીએ તો પણ ઘણીવાર એવો ‘ઢાબા સ્ટાઈલ’ સ્વાદ નથી આવતો. આજે હું, ક્રિશા, તમારી સાથે એવી સીક્રેટ ટ્રિક શેર કરીશ જેનાથી તમે ઘરે જ આબેહૂબ પંજાબી ઢાબા … Read more