મહેસાણા નું ફેમસ ડુંગળીયું રેસીપી – માટીની હાંડીમાં બને તો અસલી મહેસાણા ટેસ્ટ મળે Mehsana Famous Dungliyu Recipe | Gujarati Winter Special
શિયાળાની ઠંડીમાં ઉત્તર ગુજરાત ખાસ કરીને મહેસાણા તરફ ડુંગળીયું એટલે ઘરઘરની ફેમસ વાનગી. અલગ અલગ શાકભાજી, લીલો લસણ, લીલી હળદર અને દેશી મસાલા સાથે ધીમી આંચે ચડતું ડુંગળીયું માટીની હાંડીમાં બને તો તેનો અસલી ધુમાડાવાળો સ્વાદ અને સુગંધ એકદમ અલગ લેવલની આવે છે. ગામઠી સ્ટાઈલમાં બનતું આ ડુંગળીયું ભાખરી અને છાસ સાથે ખાશો તો શિયાળાની … Read more