કાજુ ગાંઠીયા શાક – ચટાકેદાર છાશવાળું દેશી ગુજરાતી સ્વાદ Kaju Gathiya Nu Shaak Recipe | Chaas Vadu Gathiya Shaak Gujarati
ગુજરાતી રસોડામાં ગાંઠીયા શાક એક એવી વાનગી છે જે ઝટપટ બને અને સ્વાદમાં એકદમ ધમાકેદાર લાગે. ખાસ કરીને છાશવાળું કાજુ ગાંઠીયા શાક તો ભાખરી, રોટલી કે ભાત સાથે એવો મસ્ત લાગે કે અલગ શાકની જરૂર જ ન પડે. છાશની ખમાશ, મસાલાનો ચટાકો અને ઉપરથી કાજુની શાહી ફીલ આ શાકને એકદમ સ્પેશ્યલ બનાવી દે છે. જ્યારે … Read more