પ્રીમિયમ ચીઝી મખન પનીર પુલાવ – રેસ્ટોરન્ટ જેવી સુગંધ, શાહી ટેસ્ટ અને ઘરેજ સહેલી રીત Premium Cheesy Makhhan Paneer Pulao Recipe | Paneer Pulao in Gujarati
પુલાવ સામાન્ય રીતે દરેક ઘરમાં બનતો જ હોય છે, પરંતુ જો તેમાં મખન, પનીર અને હળવો ચીઝી ટચ ઉમેરવામાં આવે તો એ એકદમ પ્રીમિયમ ડિનર ડિશ બની જાય છે. ખાસ કરીને જે લોકો ઘરે રેસ્ટોરન્ટ જેવી રેસીપી બનાવવી ઈચ્છે છે તેમના માટે આ પ્રીમિયમ ચીઝી મખન પનીર પુલાવ એકદમ પરફેક્ટ વિકલ્પ છે. તેમાં બાસમતી ચોખાની … Read more